વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી અને ગાંધીનગરના લોકપ્રિય સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહજીના પ્રેરણાદાયી નેતૃત્વ હેઠળ ગાંધીનગર બન્યું છે દેશનું શ્રેષ્ઠ, હરિયાળું અને હાઇટેક સ્માર્ટ પાટનગર.
પાટનગરના અવિરત વિકાસ અને સુશાસન માટે આપનો કિંમતી મત કમળને આપો.
ગાંધીનગર મહાનગરપાલિકાના પ્રત્યેક વોર્ડમાં ભાજપના ૪ સેવાભાવી ઉમેદવારોની પેનલ. ઉમેદવારની તસવીર અને 'વધુ વિગત' જુઓ.
તસવીરો સાથે ભાજપ સરકાર દ્વારા પાટનગર અને નવા વિસ્તારોમાં થયેલા અભૂતપૂર્વ કાર્યોનું નિરીક્ષણ કરો.
સ્લાઇડર ખેંચીને પાટનગરના મુખ્ય માર્ગો અને સેક્ટર્સમાં ભાજપ સરકારના કાર્યનું પરિવર્તન જુઓ.
આપનું નામ અને વોર્ડ પસંદ કરી ડિજિટલ સમર્થક પાસ બનાવો અને ઉજવણી કરો.
ગાંધીનગરના આગામી ૫ વર્ષના સર્વાંગી વિકાસ માટે આપના કિંમતી વિચારો જણાવો.